fbpx
Saturday, December 7, 2024

પત્ની: જો હું દુનિયામાં જ નહીં રહું, તો તમે કેટલા દિવસ પછી બીજા લગન કરશો?😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,
આજના દિવસે જ તમે મને જોવા આવ્યા હતા ને.
પતિ : યાદ નથી.
પત્ની : તમને યાદ છે,
એ દિવસે મેં કયા કલરની સાડી પહેરી હતી?
પતિ : ના.
પત્ની તમે મને જરા પણ પ્રેમ નથી કરતા.
પતિ : અરે,
યાર જયારે કોઈ માણસ ટ્રેનના પાટા પર મરવા જાય,
તો એ થોડી જોઈ કે ગાડી કયા કલરની આવશે?
😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,
તો તમે કેટલા દિવસ પછી બીજા લગન કરશો?

પતિ : મોંઘવારીનો જમાનો છે,
માટે એ જ પ્રયત્ન કરીશ કે,
ચોથા દિવસે જ તારી વિધિની સાથે-સાથે
લગ્નનું રિસેપ્શન એક્જ્સ્ટ થઈ જાય.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles