fbpx
Thursday, November 28, 2024

પપ્પુ: બસ અંકલ, એટલે જ હું તેને અહીંથી લઇ જવા આવ્યો છું.😅😝😂😜🤣🤪

સાયકલ વાળાએ પપ્પુને ટક્કર મારી દીધી.
પપ્પુ તેના પર ખુબ ગુસ્સે થયો.
સાયકલ વાળો બોલ્યો : ભાઈ તું નસીબદાર છે.
પપ્પુ : એક તો તું મને સાયકલથી ટક્કર મારે છે,
અને ઉપરથી મને નસીબ વાળો કહે છે,
તારું મગજ તો ઠેકાણે છે ને?
સાયકલ વાળો : ભાઈ આજે રજા છે,
એટલે હું સાઈકલ ચલાવી રહ્યો છું,
બાકી તો હું ટ્રક ડ્રાઈવર છું.
પપ્પુ આકાશમાં જોઇને બોલ્યો : ભગવાન તમારો આભાર.
😅😝😂😜🤣🤪

પરિક્ષામાં સવાલ હતો, ચેલેન્જ કોને કહે છે?

પપ્પુએ આખી પુરવણી ખાલી છોડીને
છેલ્લા પાને લખ્યું,

જો હિમ્મત હોય તો પાસ કરીને દેખાડો.
😅😝😂😜🤣🤪

છોકરીના પપ્પા : હું નથી ઈચ્છતો કે,
મારી દીકરી પોતાનું આખું જીવન એક
મુર્ખ સાથે પસાર કરે.

પપ્પુ : બસ અંકલ,
એટલે જ હું તેને અહીંથી લઇ જવા આવ્યો છું.

પછી તો દે ચપ્પલ…. દે ચપ્પલ….
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles