fbpx
Sunday, January 5, 2025

છોકરો: લે હવે પોતાની બહેન સાથે મજાક પણ ના કરી શકું?😅😝😂😜🤣🤪

બે છોકરીઓ પરસ્પર વાત કરી રહી હતી.
પહેલી છોકરી : આજ પછી હું ક્યારેય પણ,
કોઈ છોકરા પર વિશ્વાસ નહીં કરું.
બધા છોકરા જુઠ્ઠા અને દગો આપવા વાળા હોય છે.
બીજી છોકરી : કેમ શું થયું? તારા બોયફ્રેન્ડે તને કંઈ કહ્યું?
પહેલી છોકરી : નામ ન લે એ જુઠ્ઠાનું, દગાબાજનું,
હું તો આજ પછી એનું મોઢું પણ નહીં જોવ.
બીજી છોકરી (હેરાનીથી) : કેમ, એવું શું થઈ ગયું?
શું તે એને કોઈ બીજી છોકરી સાથે પકડી લીધો?
પહેલી છોકરી : અરે નહીં,
એણે મને મારા બીજા બોયફ્રેન્ડ સાથે જોઈ લીધો,
જોકે એણે મને ગઈકાલે કહ્યું હતું કે,
તે થોડા દિવસો માટે શહેરની બહાર જઈ રહ્યો છે.
😅😝😂😜🤣🤪

છોકરીનો ફોન આવે છોકરા પર.
છોકરો : હાં, કેટલાનું રિચાર્જ કરાવું?
છોકરી : તને શું લાગે છે,
હું દરેક વખતે રિચાર્જ કરાવવા માટે જ
ફોન કરું છું?
છોકરો : તો?
છોકરી : 2 ડ્રેસ અપાવને.
😅😝😂😜🤣🤪

છોકરો : ચલતી હે ક્યા 9 સે 12?
છોકરી : હા, ચાલ.
છોકરો : ક્યાં?
છોકરી : પ્રિન્સિપાલ પાસે.
છોકરો : લે હવે
પોતાની બહેન સાથે મજાક પણ ના કરી શકું?
છોકરી : અરે નહીં ગાંડા,
રજા માંગવા માટે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles