પાર્ટીમાં ટીના,
તમે મારા વર પપ્પુના બોસ છો ને?
બોસ : હા,
પણ આપણે કદી મળ્યા નથી
તો મને ઓળખ્યો કઈ રીતે?
ટીના : મારો વર છોકરાઓને હસાવવા
તમારી સેમ ટુ સેમ નકલ કરે છે.
એટલે તમને જોઈને જ હું ઓળખી ગઈ.
😅😝😂😜🤣🤪
નોકરાણી : મેડમ, જલ્દી આવો.
સાહેબ ડ્રોઈંગ રૂમમાં બેભાન પડેલા છે,
એમના હાથમાં એક કાગળ છે
અને બાજુમાં એક બોક્સ છે.
મેડમ : અરે વાહ,
મારી નવી સાડી આવી ગઈ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)