પત્ની : સાંભળો છો?
આવી જ રીતે જો તમારા વાળ ખરતાં રહેશે
તો હું તમને છુટાછેડા આપી દઈશ.
મને ટાલિયા લોકો પસંદ નથી.
પતિ (ચોંકીને) : હેં… હું પણ કેટલો મૂર્ખો છું,
ભગવાન જોડે કશું સારું
માંગવાને બદલે હંમેશા કહેતો રહ્યો કે,
મારા વાળ સહી-સલામત રહે.
😅😝😂😜🤣🤪
ફ્લાઇટમાં એક પતિ-પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હતા
ત્યારે એક એરહોસ્ટેસે પતિને પૂછ્યું,
“Sir would you like to take tea together?”
પતિએ પત્નીની સામે જોઈને કહ્યું : હાલ આધી જા,
એને થોડી વાર મારી હારે ચા પીવા બેસવા દે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)