fbpx
Wednesday, January 22, 2025

રમેશ :જેનું કોઈ નથી હોતું, તેનું શું થાય છે ખબર છે?😅😝😂😜🤣🤪

રમેશ : એક તરફી પ્રેમ કરવું સારું કે
બંને બાજુ પ્રેમ હોવો જરૂરી છે?
સુરેશ : પ્રેમ એક તરફી હોવો જોઈએ.
રમેશ : કેમ?
સુરેશ : બંને બાજુ પ્રેમ હોવા પર
લગ્નનું જોખમ વધી જાય છે.
આખી જીંદગી
પ્રેમમાં અટવાઈ જવું યોગ્ય નથી!
😅😝😂😜🤣🤪

રમેશ : જેનું કોઈ નથી હોતું,
તેનું શું થાય છે ખબર છે?
સુરેશ : હા… ભગવાન.
રમેશ : ના.
સુરેશ : તો?
રમેશ : તેની ઊંઘ પૂરી થાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles