fbpx
Wednesday, December 4, 2024

દિનેશ: આજે જીવનમાં પહેલી વખત એલાર્મ ઘડિયાળને લીધે મારી ઊઘ ઉડી😅😝😂😜🤣🤪

દિનેશ કીડા, મકોડા અને પશુપંખી વેચતા
દુકાનદારને ત્યાં ગયો.
દિનેશ : તમે માંકડ અને ઊંદર રાખો છો?
દુકાનદાર : હા, કેટલા આપું?
દિનેશ : 200 માંકડ અને 80 ઊંદર.
દુકાનદાર : 200 માંકડ! 80 ઊંદર!
આટલા બધાનું તમારે શું કરવું છે?
દિનેશ : ઘર ખાલી કરવાનું છે.
મકાનમાલિકે કહ્યું છે કે,
ઘર જેવું હતું એવું પાછું કરી આપજો.
😅😝😂😜🤣🤪

દિનેશ : આજે જીવનમાં પહેલી વખત
એલાર્મ ઘડિયાળને લીધે મારી ઊઘ ઉડી.
મિત્ર : કેમ અત્યાર સુધી એલાર્મનો
અવાજ કાને નહોતો પડતો.
દિનેશ :-ના, એવું નથી
પણ આજે પત્નીએ ઘડિયાળ છુટ્ટી ફેંકી
ને મારા માથા પર વાગી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles