એકવાર વર્ગમાં મેડમે બાળકોને એક પ્રશ્ન પૂછ્યો,
મેડમ : તમારા બધા બાળકોમાં સૌથી બહાદુર કોણ છે?
બધા બાળકોએ હાથ ઉંચા કર્યા.
મેડમે બીજો પ્રશ્ન પૂછ્યો,
મેડમ : સારું તો હવે મને એ કહો કે
જો કોઈ આપણી શાળાની સામે
બોમ્બ મૂકી જાય તો તમે શું કરશો?
મેહુલે કહ્યું : મેડમ એક, બે મિનિટ રાહ જોશું.
જો કોઈ તેને લઈ જાય તો સારું,
નહીં તો સ્ટાફરૂમમાં મૂકી દઈશું.
😅😝😂😜🤣🤪
ચિન્ટુ : યાર આ ફિલ્મોમાં વપરાતા તકિયા
ક્યાં મળે છે? જેનાથી રમતા હીરો અને
હીરોઈનને કાંઈ થતું નથી?
પિન્ટુ : તારે તેનું શું કામ છે?
ચિન્ટુ : ગઈકાલે મેં મારી પત્નીને ઓશીકું માર્યું
તો તે બે મિનિટ માટે બેભાન થઈ ગઈ હતી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)