fbpx
Monday, December 30, 2024

મુસીબત આવે છે ત્યારે હમેશાં ચારે બાજુથી જ આવે છે!😅😝😂😜🤣🤪

એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાં
લટાર મારવા નીકળ્યા હતા.
ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતો
અને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.
પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી.
થોડી વારે ઘાંચી જાગ્યો ત્યારે પ્રોફેસરે તેને પૂછ્યું,
ભાઈ, તમે ચાલુ ઘાણીએ ઊંઘી જાઓ છો
પણ કોઈવાર બળદ લુચ્ચાઈ કરીને
ફરતો બંધ જ થઈ જાય તો
તમને ખબર શી રીતે પડે?
સાહેબ, એ પ્રોફેસર નથી, બળદ છે બળદ!
😅😝😂😜🤣🤪

એક મિત્ર બીજા મિત્રને કહી રહ્યો હતો,
જે દિવસે મારાં લગ્ન થયાં
એ જ દિવસે મારી ફેક્ટરીમાં આગ લાગી…!
બીજો મિત્ર : શું થાય ભાઈ, મુસીબત આવે છે
ત્યારે હમેશાં ચારે બાજુથી જ આવે છે!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles