મોહન : આજે જીવનમાં પહેલી વખત
એલાર્મ ઘડિયાળને લીધે મારી ઊઘ ખૂલી.
મિત્ર : કેમ,
અત્યાર સુધી એલાર્મનો અવાજ
કાને નહોતો પડતો.
મોહન :ના, એવું નથી. પણ આજે
પત્નીએ ઘડિયાળ મારા માથા પર ફેંકી.
પતિ-પત્ની અડધો કલાકથી ઝઘડી રહ્યાં હતાં.
એવામાં પતિ બરાડ્યો :
મારી અંદરના પ્રાણીને જગાડીશ નહિ!
પત્ની : ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે.
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)