એક સુંદર સ્ત્રીનો બિમાર પતિ દુનિયા છોડીને જતો રહ્યો.
તેની દફનવિધિના બીજા દિવસે
તેમનો પડોશી તેમના ઘેર આવ્યો.
તેને ધીરેથી તે સ્ત્રીને કહ્યુ : ભાભી, ચિંતા ન કરતા હું છું ને.
સ્ત્રી : હા, હવે તો તમારે જ મદદ કરવી પડશે.
પડોશીની હિંમત વધી ગઈ. તેણે પૂછ્યું : ભાભી,
શું હું તમારા પતિની જગ્યા લઈ શકું?
સ્ત્રી : લઈ તો શકો છો, પણ…
પાડોશી (ખુશ થઈને) : પણ શું?
સ્ત્રી : પણ કબ્રસ્તાનવાળા પાસેથી તેની મંજૂરી લેવી પડશે કે
તેઓ જીવતા લોકોને દફનાવે છે કે કેમ.
😅😝😂😜🤣🤪
છોકરો પોતાની ગર્લફ્રેન્ડને : અમીર થી
અમીર માણસ પણ મારા પપ્પાની સામે
વાટકો લઈને ઉભા રહે છે.
ગર્લફ્રેન્ડ : તો પછી તારા પપ્પા બહુ અમીર હશે.
છોકરો : ના તે પાણીપુરી વેચે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)