એક યુવક અને એક યુવતી સાઇકલ પર
જઈ રહ્યા હતા,
ત્યારે તેમની ટક્કર થઈ ગઈ.
યુવક : અરે જરા સાચવીને રોડના કિનારે
સાઇકલ ચલાવો મેડમ.
યુવતી : કેમ, રસ્તો તમારા બાપનો છે?
યુવક : ના, રસ્તો તો તમારા બાપનો છે,
પણ મને દહેજમાં મળ્યો છે.
😅😝😂😜🤣🤪
એક બહેને બીજી બહેનને પૂછ્યું કે :
તારો પતિ તો પહેલા કાળો હતો
હવે સફેદ કેમ થઇ ગયો?
પહેલા બહેન બોલ્યા : મારો પતિ પહેલા
કોલસાની ખાણમાં કામ કરતો હતો
હવે તે લોટની ઘંટીમાં કામ કરે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)