છગનની પત્ની મીનાએ છાપામાં
છપાવ્યું : પતિ સાથે રહેવું એ પાર્ટ ઓફ લીવીંગ છે.
પણ વર્ષો સુધી
એ જ પતિ સાથે રહેવું એ આર્ટ ઓફ લીવીંગ છે.
હવે મીના મહિલા સંઘની પ્રમુખ છે.
પછી છગને છાપામાં
છપાવ્યું : ચોક્કસથી હાર્ટ અટેક આવી જાય છે,
જ્યારે લગ્નનાં વર્ષો બાદ પણ સાસરિયાં કહે છે કે,
અમારી દિકરી તો ગાય જેવી છે ગાય જેવી.
છગન બે દિવસથી અન્ડરગ્રાઉન છે.
😝😅😜😂🤪🤣
ટીચર : પપ્પુ ABCD બોલ.
પપ્પુ : ABCDEHIJ
ટીચર : અલા, GF ક્યાં છે?
પપ્પુ : એ તો
મારી કિસ્મતમાં બાળપણથી જ નથી.
(પપ્પુ હજુ બેન્ચ પર ઉભો છે.)
😝😅😜😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)