થોડા દિવસ પહેલા પપ્પુએ એક મિત્રને સલાહ આપી,
“તારે પત્નીના મારથી બચવું હોય
તો રોટી મેકર લઈ આવ,
વેલણ જ ઘરમાં નહિ રહે તો એ તને
મારશે શેનાથી?”
પપ્પુનો મિત્ર થોડા દિવસ ખુશ રહ્યો.
પછી પપ્પુને ફોન કર્યો ને કહેવા લાગ્યો,
“ભાઈ વોશિંગ મશીન કઈ કંપનીનું સારું આવશે?”
જેને સમજાયું તેને સલામ.
😝😅😜😂🤪🤣
પતિ : અરે,
આજે ઈન્ટરનેટ ઘણું ધીમું ચાલે છે.
પત્ની : બતાવો.
પતિ : જો, કશું લોડ પણ નથી થતું.
પત્ની : અરે આ તો કશું જ નથી.
આના કરતાં તો
તમારું મગજ વધારે ધીમું ચાલે છે.
😝😅😜😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)