પપ્પુ : બે પ્રકારની છોકરીઓ પાછળ
ક્યારેય ન ભાગવું.
ટપ્પુ : પણ કેવા પ્રકારની?
પપ્પુ : એક જેની પાછળ હું છું, કેમ કે
એ તારાથી ક્યારેય નહીં પટે
અને બીજી જેની પાછળ હું નથી, કેમ કે
જો એ મારાથી ન પટી
એ તારાથી શું ધૂળ પટવાની!
😝😅😜😂🤪🤣
કોઈકે પપ્પુને પૂછ્યું : તારા મતે
આપણો દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છે
એ જણાવ.
પપ્પુ : પહેલા આપણા દેશમાં લોકો
લોટો લઈને જતા હતા અને
હવે મોબાઈલ લઈને જાય છે.
આવી રીતે આપણો દેશ બદલાઈ રહ્યો છે.
😝😅😜😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)