છોકરો : આજે મારા થનારા દીકરા દીકરી
મારા સપનામાં આવ્યા હતા.
છોકરી : અરે વાહ, શું કહેતા હતા તે?
છોકરો : તે કહી રહ્યા હતા,
પપ્પા પ્રયત્ન કરતા રહો,
અમારી મમ્મી તમારા ફ્રેન્ડ સર્કલમાં જ છે ,
તે તમને જરૂર મળશે.
😅😝😂😜🤣🤪
ભારત એકમાત્ર એવો દેશ છે
જ્યાં ઉનાળાની ગરમી માટે પણ પાડોશીને
દોષ આપવામાં આવે છે.
જેમકે – અરે શું પરેશભાઈ,
આજે તમે ઘણી ગરમ વધારી રાખી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)