શિક્ષક : તું દરરોજ સ્કૂલે મોડો
કેમ આવે છે?
મોન્ટુ : રસ્તામાં એક બોર્ડ લાગેલું છે,
તેના કારણે.
શિક્ષક : એવું તે કર્યું બોર્ડ લાગેલું છે?
મોન્ટુ : આગળ સ્કૂલ છે.
મહેરબાની કરીને ધીમે ચાલો.
😅😝😂😜🤣🤪
માં : આટલી રાત્રે કોની સાથે વાત કરે છે?
દીકરો : કિયારાની માં સાથે.
માં : હવે આ કિયારા કોણ છે?
દીકરો : તમારી થનારી પૌત્રી.
પછી માં એ રાત્રે જ દીકરાનું પ્રેમનું ભૂત ઉતાર્યું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)