fbpx
Monday, December 30, 2024

પપ્પુ : તારો મોબાઇલ તો બહુ સરસ છે ને કેટલામાં લીધો?😅😝😂😜🤣🤪

ટપ્પુ : યાર, મારી પત્નીને પૈસા માંગ માંગ
કરવાની બહુ ખરાબ આદત છે.
પપ્પુ : એમ!
ટપ્પુ : હા, કયારેક કેશે બસો રૂપિયા આપો,
ચાર સો આપો,
આજે પાંચ સો રૂપિયા માંગતી હતી બોલ.
પપ્પુ : પણ એ આ પૈસાનું કરે છે શું?
ટપ્પુ : એ તો યાર મને કેમની ખબર પડે?
પૈસા આપું તો ખબર પડે ને.
😅😝😂😜🤣🤪

પપ્પુ : તારો મોબાઇલ તો બહુ સરસ છે ને.
કેટલામાં લીધો?
ટપ્પુ : લીધો નથી. રેસમાં જીત્યો છું.
પપ્પુ : અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં?
ટપ્પુ : ત્રણ જણા.
હું, પોલિસવાળો અને મોબાઇલની દુકાનવાળો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles