કલર્ક : સર,
શું તમે મને 1 થી 10 તારીખ સુધીની રજા આપશો?
તમારી ખુબ મહેરબાની રહેશે.
મેનેજર : પણ આટલી બધી રજાની શું જરૂર છે?
કલર્ક : સર,
વાત એમ છે કે
મારા હમણા જ લગ્ન થયા છે અને
મારી પત્ની હનીમૂન માટે કશ્મીર જઈ રહી છે,
તો હું વિચારું છું કે હું પણ તેની સાથે જતો રહું.
😅😝😂😜🤣🤪
એક મહિલાએ ટ્રાફિક સિગ્નલ તોડ્યું.
પોલીસવાળા : ઉભા રહો.
મહિલા : મને જવા દો, હું એક ટીચર છું.
પોલીસવાળો : અરે વાહ, આ દિવસની
તો હું ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો.
ચાલો હવે 100 વાર લખો,
હું ક્યારેય ટ્રાફિક સિગ્નલ નહિ તોડું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)