fbpx
Tuesday, November 5, 2024

પપ્પુ : આપણા લગ્ન માટે તારા મમ્મી પપ્પા એ શું વિચાર્યું?😅😝😂😜🤣🤪

ટીના તેમના પડોશીને :
ટીના : તમે તમારા દીકરાને મારા ચાળા
પાડતો બંધ કર્યો?
બીના : હા, એ હવે તમારા ચાળા નહિ પાડે.
ટીના : તમે એને એવું શું સમજાવ્યું કે
એ ચાળા પાડતો બંધ થઈ ગયો?
બીના : મેં એને એટલું જ કહ્યું કે,
મુર્ખની માફક વર્તવાનું બંધ કર.
😅😝😂😜🤣🤪

પપ્પુ : આપણા લગ્ન માટે
તારા મમ્મી પપ્પા એ શું વિચાર્યું?
ટીના : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને
મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles