fbpx
Thursday, July 18, 2024

આપણે પૂરૂ જીવન તે વાત વિચારવામાં જ વિતાવી દઇએ છીએ કે “ચાર લોકો શું કહેશે???😜😅😝😂🤪🤣

જ્યારે કોઇ સુંદર યુવતી,
બિલકુલ બિન્દાસ થઇને
તમારી બાજુ વાળી સીટ પર
આવીને બેસી જાય
તો સમજવું કે…
હવે તમે યુવાન નથી રહ્યા!!!
😜😅😝😂🤪🤣

આપણે પૂરૂ જીવન તે વાત
વિચારવામાં જ વિતાવી દઇએ
છીએ કે “ચાર લોકો શું કહેશે???”
અને અંતમાં આ ચાર લોકો
બસ એટલું જ કહે છે કે…
રામ નામ સત્ય હૈ!!!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles