પતિ- પુરાત્તત્વ વિભાગ વાળા
લોકોને હજારો વર્ષ જૂનું
મહિલાનું જડબું મળ્યું
પત્ની- તેમને કેવી રીતે ખબર કે
તે મહિલાનું જ છે?
.
પતિ- જડબું હજી પણ ચાલે છે!!
😜😅😝😂🤪🤣
તમારી પત્ની તમારી છાતી પર માથું રાખીને
પૂછી શકે છે કે….
.
.
.
“તમારી લાઇફમાં કોઇ પરસ્ત્રી તો નથી ને?”…
અને તે સમય તમારા ધબકારા વધ્યા તો….
પતી ગયું
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)