તું નકામી લમણાંઝીક કરે છે.
આ કૂતરાને તું ક્યારેય કશું શીખવી
શકવાની નથી ! પતિએ કહ્યું.
તમે વચ્ચે ન બોલો.
પત્ની બોલી અને
ઉમેર્યું : એમાં ધીરજની જરૂર છે,
મારે તમારી સાથે કેટલો સમય
બગાડવો પડ્યો હતો.
😜😅😝😂🤪🤣
રાકેશ : મિતેશ, યાર
તારી પત્ની તો બહુજ ઠીંગણી છે.
મિતેશ : હા,
પણ મારા પિતાજી કહેતા કે
મુસીબત જેટલી નાની હોય
તેટલી સારી !!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)