પતિ બહાર બેસી છાપું વાંચી રહ્યો હતો.
પત્ની- મેં તમારા મોબાઈલમાં કંઈક
જોયું છે, છાપું વાંચીને અંદર આવજો,
મારે કંઈક વાત કરવી છે.
આખો દિવસ વીતી ગયો…
પતિ હજી માત્ર છાપું જ વાંચે છે…
😅😝😂😜🤣🤪
તમને ખબર છે
દુનિયામાં સૌથી લાંબી જીભ કોની હોય છે?
જીરાફની..
બાકી તમે જે વિચારી રહ્યા છો
એ મનમાં જ રાખજો…
નહિ તો બોવ ડખા થઈ જશે
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)