fbpx
Sunday, July 21, 2024

મગન : ‘કોઈને કહેતા નહિ ક્યાંક…’😅😝😂😜🤣🤪

હું : શું તમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વાંચો છો?
ગુજ્જુ ગાય: ના! તે એઇડ્સ ભરેલું છે…

હું : એઇડ્સ ????

ગુજ્જુ ગાય: હા, મેટ્રિમોની એઇડ્સ,
ટેન્ડર એઇડ્સ, સર્વિસ એઇડ્સ…

હું : ઓહ, તમારો મતલબ એડ્સ(જાહેરાતો) છે
ગુજ્જુ ગાયઃ હા, સૈમ ટુ સૈમ…
😅😝😂😜🤣🤪

છગન : ‘મારો કૂતરો મારા જેટલો જ
સમજદાર છે !’

મગન : ‘કોઈને કહેતા નહિ
ક્યાંક તમારે કૂતરો વેચવાનો થાય 
તો તકલીફ પડશે.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles