fbpx
Wednesday, July 24, 2024

“જબસે આપકો દેખા” 😅😝😂😜🤣🤪

શિક્ષક : દુર્ભાગ્ય અને દુર્દશામાં શું તફાવત છે?
બાળક : સર જો આ શાળામાં આગ લાગી
અને શાળાની હાલત કફોડી થાય
તો તેને દુર્દશા કહેવામાં આવે છે.
અને જો આટલી આગમાં પણ
તમે બચી ગયા
તો તેને અમારું દુર્ભાગ્ય કહેવાય.
પછી શું… દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી…
😅😝😂😜🤣🤪

શિક્ષક : નોટ અને પેન ક્યાં છે?
બાળક : જબસે આપકો દેખા,
ક્યા નોટ ક્યા પેન…
તેરે મસ્ત મસ્ત દો નેન…
મેરે દિલ કા લે ગયે ચેન…
ખો ગઈ નોટ, ગુમ ગઈ પેન…
પછી શું હતું…. દે ફૂટપટ્ટી… દે દસ્તર…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles