પતી : રસોડામાં જાય છે અને તેની પત્ની જે
રોટલી બનાવતી હોય છે, તેને ટોકે છે,
આ શું કરી રહી છે? તેને ન ફેરવ, એમ તો
બળી જશે રોટલી, જલ્દી કર બળી જશે રોટલી.
પત્ની (ગુસ્સામાં) :
હવે તમે મને શીખવાડશો રોટલી બનાવતા?
પતી (હસતા હસતા) : નહિ, હું તો તને
એ બતાવવા માગું છું કે જયારે હું ડ્રાઈવિંગ કરું છું
અને તું બોલે છે તો મને કેવું લાગતું હશે.
😅😝😂😜🤣🤪
સાળી : બનેવી ‘પ્રેમ’, લગ્ન પહેલા
કરવો જોઈએ કે લગ્ન પછી?
બનેવી : ક્યારે પણ કરો,
પરંતુ પત્નીને ખબર ન પડવી જોઈએ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)