fbpx
Monday, September 30, 2024

‘અન્ડર કન્સ્ટક્શન’ અને ‘ટેક ડાઈવર્ઝન !’😅😝😂😜🤣🤪

એક અમેરિકન બિહારમાં હિન્દી
શીખવા આવ્યો.

પંદર દિવસ બિહારમાં રહ્યા પછી
એ માત્ર બે લાઈન શીખી શક્યો

(૧) શુકર હાય, લાઈટ આ ગાઈ…
(૨) કમીની… ફિર ચલી ગાઈ…
😅😝😂😜🤣🤪

અમેરિકન : અમારા દેશમાં બે જાતના
રોડ હોય છે.
‘નેશનલ અને ઈન્ટરનેશનલ’.

બન્તા : ‘અમારા દેશમાં પણ બે જાતના
રોડ છે.
‘અન્ડર કન્સ્ટક્શન’ અને ‘ટેક ડાઈવર્ઝન !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles