fbpx
Saturday, October 12, 2024

‘હું એક જેન્ટલમેન છું’ 😅😝😂😜🤣🤪

આંખનો ડોક્ટર મહિલા દર્દીની આંખો ચેક
કરતા સમયે, ડોક્ટર : મેડમ,
તમે પોતાના પતિને જે રીતે જુઓ છો,
બસ એજ રીતે ઉપરની તરફ જુઓ.

મહિલા : પણ કેમ?

ડોક્ટર : આંખોમાં આઈ ડ્રોપ નાખવાના છે.
😅😝😂😜🤣🤪

જજ : તમારી પત્નીની ફરિયાદ છે કે
તમે 5 વર્ષમાં પત્ની જોડે વાત નથી કરી.

પપ્પુ : યોર ઓનર, હું એક જેન્ટલમેન છું.
સ્ત્રી બોલતી હોય તો વચમાં બોલતો નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles