fbpx
Sunday, November 10, 2024

હું પણ સાવ બેવકૂફ છું..!! 😂🤪🤣😅😝😜

ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે..
તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ..
એ મારો અધિકાર છે.. 😏
પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત..
એ કહે કે વ્હાલી.. એમ નહીં.. તું એક અરજી લખીને આપ..
પછી વિચારીશુ..
પત્ની કે કાંઈ વાંધો નહીં.. તેણે રજાની અરજી લખીને આપી..✍🏻
ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર નોંધ કરીને લખ્યું કે..
તમારી લાગણી અને માંગણી બરોબર છે..
તમારી 15 દિવસની રજાઓ મંજૂર કરવામાં આવે છે.. 😌
પણ તમારી ગેરહાજરીમાં તમારો ચાર્જ કોને સોંપવામાં આવે
તેની વ્યવસ્થા કરીને જશો.. 😍
આજ સુધી.. બીજીવાર રજાની અરજી કયારેય આવી નથી..
😂🤪🤣😅😝😜

👱🏻‍♀પત્ની : તમારા માથાના વાળ ઝડપભેર
ઉતારી રહ્યાં છે. જો તમે 👨‍🦲ટાલિયા થઇ જશો ને
તો હું તમને છૂટાછેડા આપી દઈશ.

👱🏻પતિ(ચોંકી જઈને) : હું પણ સાવ બેવકૂફ છું,
કંઈક સારું માંગવાને બદલે ભગવાન પાસે
માંગતો રહ્યો કે મારા વાળ સલામત રાખજો..!!
😂🤪🤣😅😝😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles