fbpx
Monday, November 11, 2024

હિના : હમમ… હવે સમજાયું કે વાળ સફેદ કેમ થઈ ગયા…😅😝😂😜🤣🤪

ઘરમાં પત્નીના પિયરથી મહેમાનો
આવ્યા હતા.
પત્નીને તેના પતિને કહ્યું : સાંભળો છો,
શું તમે આપણા મહેમાનોને કંઈક
તાજુ નહી ખવડાવો?
પતિ એ ‘જરૂર ખવડાવીશ.’
એમ કહીને તરત જ બારી ખોલી નાખી.
હવે પતિ હોસ્પિટલની હવા ખાય છે.
😅😝😂😜🤣🤪

હિના : મમ્મી, તારા વાળમાં આ બે સફેદ વાળ
ક્યાંથી આવી ગયા?

માઁ : જે છોકરી પોતાની મમ્મીને જેટલી
પરેશાન કરે છે, તેટલા જ મમ્મીને સફેદ વાળ
આવી જાય છે.

હિના : હમમ… હવે સમજાયું કે મારી નાનીના
બધા જ વાળ સફેદ કેમ થઈ ગયા છે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles