fbpx
Sunday, November 24, 2024

તેનો પતિ ક્યાં છે ? 😅😝😂😜🤣🤪

પપ્પુ ઉદાસ થઈને બેઠો હતો
અને એકલો એકલો બડબડ કરી રહ્યો હતો,
કહેવાય છે કે,
ઉપરવાળાએ દરેક માટે કોઈને કોઈ
વ્યક્તિને બનાવ્યા હોય છે,
પણ કદાચ મારાવાળીને બનાવવાનું
ભૂલી ગયા લાગે છે,
45 વર્ષ થઇ ગયા હજી પણ મળતી નથી.
😅😝😂😜🤣🤪

અધિકારી : એવી કઈ મહિલા છે
જેને 100 ટકા ખબર છે કે તેનો
પતિ ક્યાં છે?

છગન : વિધવા મહિલા.
અધિકારી બેભાન.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles