એક ખૂબ જ સુંદર એર હોસ્ટેસને એક
માણસે પૂછ્યું : તમારું નામ શું છે?
એર હોસ્ટેસ: ઈવા બેન્ઝ
માણસ : સુંદર નામ છે,
મર્સિડીઝ બેન્ઝ સાથે કોઈ સંબંધ છે?
એર હોસ્ટેસ :
અમારો માઈન્ટેન્સ ખર્ચ સમાન છે..!!
😅😝😂😜🤣🤪
સ્ત્રી/છોકરીના આંસુના એક ટીપા કરતાં મોંઘું
બીજું કંઈ નથી! જ્યારે આંસુ પડે છે,
ત્યારે તે પહેલા ‘MAC’ આઈલાઈનર અને
‘Maybelline’ મસ્કરા સાથે ભળે છે;
પછી તે ગાલ પર નીચે આવે છે,
તે “La Femme” બ્લશર સાથે ભળે છે;
અને જો તે હોઠને સ્પર્શે છે,
તો તે ‘Lancome’ લિપસ્ટિક સાથે ભળી જાય છે;
મતલબ કે એક ડ્રોપની કિંમત ઓછામાં ઓછી
રૂ.15000 છે!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)