એક બેન ફ્લેવર વાળી પાણી પુરી
ખાતા હતા..
બેન : ભાઇ તમે આ પવાલી માનુ પાણી
તો દર વખતે આપવુ ભુલી જાવ છો..
પાણીપુરી વાળો : બેન ઇ હાથ ધોવાનુ
પાણી છે.
😜😅😝😂🤪🤣

ઘરવાળી પડોસણ જોડે વાત કરતી
હતી…
“રોજ રોજ ક્યાં ગાય અને કૂતરાં
શોધવા જવાં ??
એટલે પહેલી રોટલી હું ખાઉં ને
છેલ્લી એમને ટીફીનમાં ભરી આપું”
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)