છગન : અલ્યા મગન,
2 મહિના પહેલા તારા ઘરની નેમપ્લેટ પર
B.A લખ્યું હતું, અને હવે M.A. લખ્યું છે.
2 વર્ષની ડિગ્રી 2 મહિનામાં કેવી રીતે મેળવી.
મગન : 2 મહિના પહેલા મારી પત્ની
પિયર ગઈ હતી
તેથી મેં બેચલર અગેઇન (B.A.) લખ્યું.
હવે તે પાછી આવી ગઈ છે,
તેથી મેરિડ અગેઇન (M.A) લખ્યું છે.
😅😝😂😜🤣🤪
તેની આંખોમાં આંસુ હતા,
ચહેરા પર દુઃખ હતું,
શ્વાસમાં આહટ અને દિલમાં લાચારી હતી,
તે ગાંડીએ પહેલા નહિ જણાવ્યું કે,
દરવાજામાં તેની આંગળી ફસાઈ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)