પંડિતજીએ કુંડળી મેળવી,
36 ના 36 ગુણ મળી ગયા.
પણ છોકરાની માં એ લગ્ન કરાવવાની
ના પાડી દીધી.
છોકરીવાળાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું,
બધાં ગુણ મળી રહ્યાં છે,
તો તમે શા માટે ના પાડો છો?
તો છોકરા વાળાએ કહ્યું,
અમારો છોકરો તો એકદમ નાલાયક છે,
તો શું વહુ પણ એવી જ લાવવી?
😅😝😂😜🤣🤪
છોકરો : મમ્મી આ કોમ્પ્યુટર
આટલા સ્માર્ટ કેમ હોય છે?
મમ્મી : કારણ કે તે પોતાના
‘Mother Board’ નું સાંભળે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)