એક છોકરો લગ્ન માટે છોકરી જોવા ગયો.
છોકરીના પિતા : તું શું કરે છે દીકરા?
છોકરો : હું
‘Goat Research And
Development Institute’
નો ડિરેક્ટર છું.
છોકરીના પિતા : બહુ મોટો ઓફિસર લાગે છે,
કાંઈ સમજ પડે એવી રીતે કહે?
છોકરાનો બાપ : એ બકરીઓ ચરાવે છે.
છોકરીના પિતાના હોશ ઉડી ગયા.
😅😝😂😜🤣🤪
છગન : ઉકાળો પીધા પછી તારી
રોગપ્રતિકારક શક્તિ કેટલી વધી?
મગન : ઘણી બધી,
પહેલાં પત્ની સાથેના ઝગડામાં
10 મિનિટમાં મારો શ્વાસ ફૂલી જતો હતો,
હવે હું 4-5 કલાક આરામથી ઝગડી શકું છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)