પત્ની : આ તમે રોજ ફેસબુક પર રોમેન્ટિક
કવિતા લખો છો…
‘યે તેરી જુલ્ફેં હૈ રેશમ કી ડોર’
આ કોના માટે લખો છો?
પતિ : અરે પાગલ
એ હું તારા માટે જ લખું છું.
પત્ની : તો પછી એ રેશમી દોરા ક્યારેક
દાળમાં આવે તો બુમો કેમ પાડો છો?
😅😝😂😜🤣🤪
પતિ : પોતાની જાત પર નિયંત્રણ
કેવી રીતે રાખવું, એ તો દુનિયાએ
તારી પાસેથી જ શીખવું જોઈએ.
પત્ની (ખુશ થઈને) : એ તો સાચી વાત.
પણ તમે કઈ વસ્તુના નિયંત્રણ
વિશે કહો છો?
પતિ : તારા શરીરમાં કેટલી બધી શુગર છે,
પણ હરામ જો તેમાંથી એક ટકા પણ
તારી જીભ પર આવવા દીધી હોય તો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)