fbpx
Thursday, December 26, 2024

બસ…રસ્તામાં પાણીપુરી વાળો નો મળવો જોઈએ…😅😝😂😜🤣🤪

રમેશ : જો તારી પત્ની સુંદર, સમજદાર,
ઘ્યાન રાખવાવાળી,
ક્યારેય ગુસ્સો ના કરનારી,
બળતરા ના કરનારી
અને સ્વાદિષ્ટ ભોજન બનાવનારી હોય
તો તને કેવું લાગશે?
સુરેશ : માત્ર ને માત્ર એક અફવા,
બીજુ કંઇ નહિ.
😅😝😂😜🤣🤪

સ્ત્રીને એની મંજિલ સુધી
પહોંચતા કોઈ રોકી ન શકે,
બસ… રસ્તામાં
પાણીપુરી વાળો નો મળવો જોઈએ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles