fbpx
Saturday, December 21, 2024

જે દિવસે ગર્લફ્રેન્ડને ઘરે બોલાવો, ત્યારે આખો મહોલ્લો સાક્ષી બની જાય છે😅😝😂😜🤣🤪

પપ્પુ : ગઈ કાલે મેં રોકેટ છોડ્યું
તે સીધું સૂરજ સાથે અથડાયું.
ટપ્પુ : શું વાત કરે છે?
આટલું બધું ઊંચે ગયું! પછી શું થયું?
પપ્પુ : પછી શું? મને ધોઈ નાખ્યો.
ટપ્પુ : કોણે?
પપ્પુ : સૂરજની મમ્મીએ.
😅😝😂😜🤣🤪

ઘરમાં ધોળા દિવસે ચોરી થઇ જાય
તો કોઈ નથી જોતું,
પણ જે દિવસે ગર્લફ્રેન્ડને ઘરે બોલાવો,
ત્યારે આખો મહોલ્લો સાક્ષી બની જાય છે.
ચાણક્યની રફ કોપીમાં આને
બળતરાવાળી દુનિયા જણાવવામાં આવી છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles