મહેશ: અરે યાર,
ઓ’લી મારી કોલેજ વખતની કવિતાની
દીકરી જોડે મારા દીકરાની વાત ચલાવ ને…
પરેશ : કેમ, પછી વેવાણ સાથે…..?? !!! 😜
સુરેશ: ના રે…
વેવાણ સાથે લફરા કરવા
એ આપણા સંસ્કાર નથી !! પણ…
એ બહાને મારો દીકરો એને મમ્મી કહેશે.
અને એ સાંભળીને દિલને ટાઢક થશે !!
😅😝😂😜🤣🤪
મારા એક પંડિત મિત્રને શારિરીક ઈજા
થઈ હોવાથી હોસ્પિટલમાં મળવા ગયા.
મેં પુછ્યું : શું થયું હતું ? કેવી રીતે વાગ્યું?
પંડિતજી બોલ્યા : શું વાત કરું,
કરવા ચોથની સાંજે ધાબા ઉપર
તારી ભાભી મારી પુજા કરતી હતી
તો મેં આદત મુજબ કહ્યું કે ઉતાવળ કર
હજી મારે બે ત્રણ જગ્યાએ જવાનું છે.
એમાં આ બધું થયું…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)