વાતાવરણ માં અણધાર્યો બદલાવ આવ્યો…
વીજળી ના ચમકારા⚡⚡
ધૂળ ની ડમરીઓ જોરદાર વરસાદ⛈⛈⛈
નાકને તરબતર કરતી ધરતીની સોડમ
😘 આવા રોમાંચક વાતાવરણ માં…
તે દોડતી આવી🏃🏻♀ પતિ તો TV જોવા માં મશગુલ…
તે કશું પણ સમજે તે પહેલાં
તેમનો હાથ પકડીને ખેંચીને ધાબે લયી ગયી🏃🏻♀🏃🏻
પત્ની ની તરવરાટ ભરી દોડ…
તેની ચાલ માં આવેલો આવેગ…
પતિદેવ ના રોમ રોમ માં રોમાન્સ વ્યાપી ગયો. 😍💑😘
તેમની આંખ માં આંખ પરોવી ને તે બોલી… 👀👧🏻👀
છૂંદા નું તપેલું હું લઉ છું, તમે જલ્દીથી ગોદડાં ઉપાડી લો!
😅😝😂😜🤣🤪
પત્ની એ પતિ નો મોબાઈલ ચેક કર્યો
એમાં કસું મળ્યું નહિ
તો દીવાલ માં માથું ભટકાડી ને બોલી
હે ભગવાન આને કોઈ ઘાસ નથી નાખતું
અને હું આની સાથે ઝીંદગી કાઢું છું…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)