fbpx
Friday, January 3, 2025

પત્ની : ‘સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.’ 😅😝😂😜🤣🤪

ગામના ચોરે બેસીને એક કાકા
એક યુવાનને સલાહ આપી રહ્યા હતા :
‘લગ્ન તો પચાસની ઉંમર પછી જ કરવા.’
યુવાન : ‘એવું શું કામ ?’
કાકા : ‘જેથી પત્ની સારી મળે
તો રાહ જોયેલી લેખે લાગી ગણાય અને
ખરાબ નીકળે તો
એની સાથે ઝાઝાં વર્ષ ગાળવાં ન પડે !’
😅😝😂😜🤣🤪

પતિ : ‘તું મારી એકપણ વાતમાં
સહમત નથી થતી.
હું શું મૂરખ છું ?’

પત્ની : ‘સારું, ચલો આ વાતમાં
હું સહમત થાઉં છું.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles