fbpx
Friday, December 27, 2024

પિતાજી : તને નથી ખબર, આને શું કહેવાય? 😅😝😂😜🤣🤪

મમ્મી : ‘બેટા,
આજે ઘેર જલદી કેમ આવી ગયો ?’
બન્ટી : ‘મેં રાજુને માર્યો એટલે
ટીચરે મને કલાસમાંથી બહાર કાઢી મૂક્યો.’

મમ્મી : ‘પણ તેં રાજુને કેમ માર્યો ?’
બન્ટી : ‘મારે આજે
વહેલા ઘરે આવવું હતું એટલે !’
😅😝😂😜🤣🤪

ગટ્ટુ : પિતાજી, ગળામાં શું બાંઘ્યું છે?

પિતાજી : તને નથી ખબર, આને શું કહેવાય?

ગટ્ટુ : અરે હા સમજી ગયો પિતાજી,
તમે પણ મારી જેમ નાક સાફ કરવાનો
રૂમાલ બાંઘ્યો છે હેં ને!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles