fbpx
Sunday, November 24, 2024

તમે ચા પીવા માટે કઇ હદે જઇ શકો .?😅😂🤣

1 મહાન પત્ની એ 1 મહાન ચિત્રકાર ને તેનો ફોટો તૈયાર કરવા કહ્યું…..

અને ઘણો વિચાર કયૉ પછી તેણે ચિત્રકાર ને કહ્યું…..

ગળામાં 100 તોલા નો સોના નો હાર પણ રાખજો…

ચિત્રકારે ફોટો બનાવયા પછી પૂછ્યું

“બેન તમે આવો ચિત્ર શું કામ બનાવવા કહયુ ???

મહાન પત્ની એ જવાબ આપ્યો “કયારેક હું મરી જઈશ તો મારા પતિ બીજા લગ્ન તો કરશે જ,,,,,

અને નવી પત્ની આવશે તો મારા ફોટા માં આ હાર જોશે જ અને હાર તેને ઘર માં કયાંય જ નય મળે એટલે બંને ના ઝગડા થાશે અને મારી આત્મા ને શાંતિ મળશે 😀😀

આને જ કહેવાય

“जिन्दगी के साथ भी…

और

जिन्दगी के बाद भी”!

સવાલ:- તમે ચા પીવા માટે કઇ હદે જઇ શકો .?

જવાબ:- એકવાર છોકરી જોવા ગ્યો’તો😅😂🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles