fbpx
Friday, December 6, 2024

પત્ની : આજે મેં તમારા માટે એવું જમવા નું બનાવ્યું કે જમતાં જ ગરમી ગાયબ😝😜🤪😅😂🤣

👩🏻‍🦱પત્નિએ 🌌આકાશમાં તારાને જોઈને
🧑🏻પતિને કહ્યું:- એવી કંઈ વસ્તું છે
કે જે તમે દરરોજ 👀જોઈ શકો છો
પણ લાવી નથી શક્તાં…???!

🧑🏻પતિ:- 👱🏻‍♀️પાડોશણ…!!!
😝😜🤪😅😂🤣

પત્ની : આજે મેં તમારા માટે એવું
જમવા નું બનાવ્યું કે
જમતાં જ ગરમી ગાયબ

પતિ : શુ?

પત્ની : નવરત્ન તેલ ના ભજીયા..
😝😜🤪😅😂🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles