fbpx
Sunday, November 24, 2024

લ્યો પહેલા આ લૂંગી બદલી લો, સવારથી મારો ચણીયો પહેરીને ફરો છો!!!🤪😜😝🤣😂😅

માં ગભરાતી દીકરાને ફોન કર્યો.
દીકરા જલ્દી ઘરે આવ

વહુને પેરેલાઈસીસનો અચકો આવ્યો છે…

આંખો ટેઢી, મોઢું- ટેડું અને
આંખો બહાર નિકળી છે !!

દીકરો- માં તૂ ન ગભરા તે સેલ્ફી લઈ રહી છે.
🤪😜😝🤣😂😅

દારૂડિયા – જો હું ધારાસભ્ય બનીશ તો
આખા ગામની કાયા પલટી નાખીશ!!!! . . .

તેની પત્ની- લ્યો પહેલા આ લૂંગી બદલી લો,
સવારથી મારો ચણીયો પહેરીને ફરો છો!!!
🤪😜😝🤣😂😅

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles