fbpx
Tuesday, September 10, 2024

તમારા દિકરા ને પુછો ક્યાંક સંતાડ્યુ હશે🤪😜😝🤣😂😅

ચંદુ : અરે વાહ તેતો લગ્ન પણ
કરી લીધા ને, ભાભીનું નામ શું છે?
રાજુ : ‘ગુગલ બેન’.
ચંદુ : કેમ લ્યા આવું નામ?
રાજુ : પ્રશ્ન એક કરો તો
જવાબ દસ આપે છે.
🤪😜😝🤣😂😅

સાસુ : વહુ બેટા આખુ રસોડુ ફેંદી
નાખ્યુ પણ વેલણ જડતુ નથી.

વહુ : તમારા દિકરા ને પુછો
ક્યાંક સંતાડ્યુ હશે
🤪😜😝🤣😂😅

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles