fbpx
Saturday, December 7, 2024

ટીચર : હવે તમને આનાથી શું શીખયું ?🤪😜😝🤣😂😅

પતિ પત્નીનો હાથ પકડીને
બજારમં ફરતા હતા

ત્યારે એનો મિત્ર કહ્યું યાર આટલા
વર્ષ થયા તારા લગ્નને પણ પત્ની તરફ
તારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયો

પતિ- અરે નહી યાર એનો હાથ છોડતા
જ એ કોઈ દુકાનમાં ઘુસી જશે એટલે
જ પકડીને રાખ્યું છે….
🤪😜😝🤣😂😅

ટીચરે- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી
અને દારૂની બોટલ મૂકી ગધેડા પાણી પી લીધું

ટીચર – હવે તમને આનાથી શું શીખયું ?

છાત્ર- કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !!!
🤪😜😝🤣😂😅

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles