fbpx
Monday, November 25, 2024

શિક્ષક : આ શુ બકવાસ છે…હવે ગુજરાતીમાં બોલ🤣😂🤣🤣

🧑🏻સોનૂ- 👱🏻‍♀️Girlfriend ને

તુઝમે રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરું

Girlfriend- કરવું શું છે પૈસા ફેંકો

માથું ટેકવું અને આગળ ચાલો

બીજા પણ ઉભા છે લાઈનમાં
🤣😂🤣🤣

શિક્ષક – તારા પિતાનુ નામ અંગ્રેજીમાં બતાવ ?

વિદ્યાર્થી – બ્યુટીફુલ રેડ અંડરવિયર…

શિક્ષક – આ શુ બકવાસ છે…
હવે ગુજરાતીમાં બોલ

વિદ્યાર્થી – સુંદરલાલ ચઢ્ઢા
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles